Homeજીવનશૈલીજો તમે જમ્યા પછી...

જો તમે જમ્યા પછી તરત જ પાણી પીતા હોવ તો સાવચેત રહો

પાણી આપણા આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે. તેથી જ હેલ્થ એક્સપર્ટ્સ દ્વારા દરરોજ 3-4 લીટર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. ડોક્ટર્સના મુજબ જમવા દરમિયાન પાણી પીવાથી બચવુ જોઈએ. ભોજન કરવાની સાથે કે પછી તેના તરત જ પછી પાણી પીવાથી એસીડીટી, બ્લોટિંગ જેવી સમસ્યાઓ થઈ શકે છે. જે લોકો જમ્ય અપછી તરત જ પાણી પીવે છે તેમને સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

જમ્યા પછી કેટલી વાર પછી પાણી પીવુ જોઈએ ?

હેલ્થ એક્સપર્ટ્સનુ માનવુ છે કે ખોરાકને પચાવવા માટે લગભગ 2 કલાકનો સમય લાગે છે આ દરમિયાન વચ્ચે પાણી પીવાની અસર આપણા ડાયેજેશન સિસ્ટમ પર પડે છે. તેથી તમારે જમવાના લગભગ 45-60 મિનિટ પછી પાણી પીવુ જોઈએ. આ વાતનુ પણ ધ્યાન રાખો કે જમવાના અડધો કલાક પહેલા પાણી પી લો.

યોગ્ય સમયે પાણી પીવાના ફાયદા

1. ભોજન કર્યાના એક કલાક પછી પાણી પીવાથી વજન નિયંત્રણમાં રહે છે.

2. યોગ્ય સમયે પાણી પીવાથી પાચન યોગ્ય રીતે થાય છે અને પાચનતંત્ર મજબૂત રહે છે.

3.પેટમાં ગેસ અને એસિડિટીની સમસ્યા નથી.

4. શરીર ખોરાકમાં રહેલા પોષક તત્વોને સારી રીતે શોષી લે છે.

5. યોગ્ય સમયે પાણી પીવાથી પણ સારી ઊંઘ આવે છે.

ખોરાક ખાધા પછી તરત જ પાણી પીવાના ગેરફાયદા

1. સ્થૂળતાની સમસ્યા

2. પાચન સમસ્યાઓ

3. બ્લડ શુગર લેવલ વધવાની સમસ્યા

4. પેટમાં ગેસની સમસ્યા

જમ્યા બાદ તરત પાણી પીવાથી પાચનક્રિયા કમજોર થઇ જતી હોય છે. પાણીની તાસીર ઠંડી છે, આ કારણે જમ્યા બાદ તરત પાણી પીવાથી ઇન્સુલિનનું લેવલ વધી શકે છે. પાણી ભોજનમાં રહેલા ગ્લુકોઝનું પ્રમાણ બદલી દે છે. આ કારણે વજન વધવાની સમસ્યા થતી હોય છે. ભોજન બાદ લેવામાં આવતું પાણી એન્જાઈમ અને એસીડના કારણે ખોરાકમાં થવા વાળી ક્રિયામાં અવરોધ પેદા કરે છે. આ કારણે જમ્યા બાદ પાણી ના પીવાની સલાહ આપવામાં આવે છે. શરીરને ખોરાકના ન્યુટ્રેશન ને શોષી માટે અડધા કલાકની જરૂર પડે છે.

જમ્યા બાદ પાણી પીવાથી ગેસ્ટિક એનર્જી ઓછી થાય છે. જેના કારણે પાચન યોગ્ય રીતે થતું નથી. અને આ કારણે પેટમાં ગેસ, એસિડિટી જેવા રોગો ઘર કરી જાય છે. ડોક્ટર્સના જણાવ્યા મુજબ જમ્યા બાદ ખોરાકના પોષાત તત્વોને પચવા માટે સમય આપવો જોઈએ. જો તાત્કાલિક પાણી પીવામાં આવે તો શરીરને આ સમય મળતો નથી. તેથી જો મિત્રો તમને પણ જમ્યા પછી તરત જ પાણી પીવાની ટેવ હોય તો આજે જ છોડી દેજો.

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)

Most Popular

More from Author

‘બ્યુટીફૂલ ડિયર’ જેવા લેખ લખું છું.😅😝😂😜🤣🤪

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

મોટુ કમરનાં દુઃખાવાને કારણે પરેશાન હતો.😅😝😂😜🤣🤪

પત્ની : જો હું દુનિયામાં જ નહીં રહું,તો તમે કેટલા દિવસ...

ફરજ😜🤣

કર્મચારી : સર, ઘણો વરસાદ પડી રહ્યો છે,શું આજે ઓફિસ આવવાનું...

હું એવું જ કરું છું પણ કોઈ અસર દેખાતી નથી.😅😝😂😜🤣🤪

એક લગ્નમાં બે મહિલાઓએક બીજાની ખુબ જ કાળજી રાખી રહી હતી,જો...

Read Now

‘બ્યુટીફૂલ ડિયર’ જેવા લેખ લખું છું.😅😝😂😜🤣🤪

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ : બરાબર છું.પત્ની : મારી યાદ આવે તો શું કરો છો તમે?પતિ : તારી મનપસંદ આઈસ્ક્રીમ કે,તારી મનપસંદ ચોકલેટ ખાઈ લવ છું, અનેજ્યારે તને મારી યાદ આવે ત્યારે તું શું કરે છે?પત્ની : હું પણ,એક ક્વા-ટર અને...

આઇપીએલ 2024 : કોલકાતા નાઇટ રાઇડર્સના હર્ષિત રાણાની મેચ ફીમાં 60 ટકા ઘટાડો, જાણો કેમ

આઈપીએલ 2024 (ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024) માં કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) એ શનિવારે (24 માર્ચ) ફાસ્ટ બોલર હર્ષિત રાણાની શાનદાર બોલિંગની મદદથી કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં સનરાઇઝર્સ હૈદરાબાદને ચાર રનથી પરાજય આપ્યો હતો. કેકેઆરના આ હીરોને આઈપીએલની આચારસંહિતાનો ભંગ કરવા બદલ તેની મેચ ફીના 60 ટકા દંડ ફટકારવામાં...

મોટુ કમરનાં દુઃખાવાને કારણે પરેશાન હતો.😅😝😂😜🤣🤪

પત્ની : જો હું દુનિયામાં જ નહીં રહું,તો તમે કેટલા દિવસ પછી બીજા લગન કરશો? પતિ : મોંઘવારીનો જમાનો છે,માટે એ જ પ્રયત્ન કરીશ કે,ચોથા દિવસે જ તારી વિધિની સાથે-સાથેલગ્નનું રિસેપ્શન એક્જ્સ્ટ થઈ જાય.😅😝😂😜🤣🤪 મોટુ કમરનાં દુઃખાવાને કારણે પરેશાન હતો.પતલુ : કેમ છે ભાઈ?મોટુ : ભાઈ હું રોજ 100...