Homeમનોરંજનપ્રમોશન પાછળ બે કરોડથી...

પ્રમોશન પાછળ બે કરોડથી વધુ ખર્ચ નથી કરતા અને રિયલિટી શોમાં પણ નથી જતા

અક્ષયકુમારનું કહેવું છે કે સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખૂબ સિસ્ટમૅટિક કામ કરે છે. સાઉથ અને બૉલીવુડ વચ્ચે ઘણા સમયથી સરખામણી કરવામાં આવે છે. અક્ષયકુમાર હાલમાં તેની ‘બડે મિયાં છોટે મિયાં’ પ્રમોટ કરી રહ્યો છે. એ સંદર્ભે અક્ષયકુમાર કહે છે કે ‘તેઓ ફિલ્મના પ્રમોશન પાછળ બે કરોડ રૂપિયાથી વધુ ખર્ચ નથી કરતા અને રિયલિટી શોમાં પણ નથી જતા.

તેઓ વધુ પ્રેસ-કોન્ફરન્સ પણ નથી કરતા. જોકે આપણી જેમ તેઓ પણ બિગ બજેટ ફિલ્મોને દિવાળી અથવા તો પોંગલમાં રિલીઝ કરશે. તેઓ પણ તારીખો રિઝર્વ રાખે છે. આપણને એનાથી કોઈ ખતરો નથી, પરંતુ દર્શકોને પણ નવી-નવી ફિલ્મો જોવા મળે છે. આપણી ફિલ્મો પણ ત્યાં રિલીઝ થાય છે. તેઓ તો એવું નથી કહેતા કે તેમને માટે આપણી ફિલ્મ ખતરો છે.’

Most Popular

More from Author

‘બ્યુટીફૂલ ડિયર’ જેવા લેખ લખું છું.😅😝😂😜🤣🤪

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

મોટુ કમરનાં દુઃખાવાને કારણે પરેશાન હતો.😅😝😂😜🤣🤪

પત્ની : જો હું દુનિયામાં જ નહીં રહું,તો તમે કેટલા દિવસ...

ફરજ😜🤣

કર્મચારી : સર, ઘણો વરસાદ પડી રહ્યો છે,શું આજે ઓફિસ આવવાનું...

હું એવું જ કરું છું પણ કોઈ અસર દેખાતી નથી.😅😝😂😜🤣🤪

એક લગ્નમાં બે મહિલાઓએક બીજાની ખુબ જ કાળજી રાખી રહી હતી,જો...

Read Now

‘બ્યુટીફૂલ ડિયર’ જેવા લેખ લખું છું.😅😝😂😜🤣🤪

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ : બરાબર છું.પત્ની : મારી યાદ આવે તો શું કરો છો તમે?પતિ : તારી મનપસંદ આઈસ્ક્રીમ કે,તારી મનપસંદ ચોકલેટ ખાઈ લવ છું, અનેજ્યારે તને મારી યાદ આવે ત્યારે તું શું કરે છે?પત્ની : હું પણ,એક ક્વા-ટર અને...

આઇપીએલ 2024 : કોલકાતા નાઇટ રાઇડર્સના હર્ષિત રાણાની મેચ ફીમાં 60 ટકા ઘટાડો, જાણો કેમ

આઈપીએલ 2024 (ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024) માં કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) એ શનિવારે (24 માર્ચ) ફાસ્ટ બોલર હર્ષિત રાણાની શાનદાર બોલિંગની મદદથી કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં સનરાઇઝર્સ હૈદરાબાદને ચાર રનથી પરાજય આપ્યો હતો. કેકેઆરના આ હીરોને આઈપીએલની આચારસંહિતાનો ભંગ કરવા બદલ તેની મેચ ફીના 60 ટકા દંડ ફટકારવામાં...

મોટુ કમરનાં દુઃખાવાને કારણે પરેશાન હતો.😅😝😂😜🤣🤪

પત્ની : જો હું દુનિયામાં જ નહીં રહું,તો તમે કેટલા દિવસ પછી બીજા લગન કરશો? પતિ : મોંઘવારીનો જમાનો છે,માટે એ જ પ્રયત્ન કરીશ કે,ચોથા દિવસે જ તારી વિધિની સાથે-સાથેલગ્નનું રિસેપ્શન એક્જ્સ્ટ થઈ જાય.😅😝😂😜🤣🤪 મોટુ કમરનાં દુઃખાવાને કારણે પરેશાન હતો.પતલુ : કેમ છે ભાઈ?મોટુ : ભાઈ હું રોજ 100...